AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે લોંચ કર્યું એક નવી જ પરિભાષા સાથે ‘અબ હોંગા ન્યાય’ થીમ સોંગ

કોંગ્રેસ પાર્ટીએ ‘અબ હોંગા ન્યાય’ની થીમ સાથે એક સોંગ લોંચ કર્યું છે. જેમાં ભાજપ સરકારની નિર્ણયોને વખોડવામાં આવ્યા છે સાથે જ એક રાહુલ ગાંધી કોંગ્રેસની ન્યાય યોજનાને પ્રમોટ કરતાં નજરે પડી રહ્યાં છે.  ठान लिया है सारे हिंदुस्तान ने,आयी है सुनहरी घड़ी "न्याय की।हर धोखे, जुमले का होगा हिसाब,घड़ियां खत्म हुई अब "अन्याय" की।।कांग्रेस बनेगी […]

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે લોંચ કર્યું એક નવી જ પરિભાષા સાથે  'અબ હોંગા ન્યાય' થીમ સોંગ
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 07, 2019 | 5:35 PM
Share

કોંગ્રેસ પાર્ટીએ ‘અબ હોંગા ન્યાય’ની થીમ સાથે એક સોંગ લોંચ કર્યું છે. જેમાં ભાજપ સરકારની નિર્ણયોને વખોડવામાં આવ્યા છે સાથે જ એક રાહુલ ગાંધી કોંગ્રેસની ન્યાય યોજનાને પ્રમોટ કરતાં નજરે પડી રહ્યાં છે. 

ભાજપ દ્વારા કરાયેલા કામોમાં ભાજપે યુપીમાં જે શહેરોનાં નામ બદલ્યા અને નોટબંધી લાગુ કરીને લોકોને હેરાન કરવાનું કામ કર્યુ છે. તેમ છતાંય આ મુદ્દાઓને સામે ધરીને ભાજપ લોકોને મત આપવા માટે કહી રહી છે, પણ બસ હવે બહુ થયુ, આ વખતે હવે ફરીથી જનતા તમારા ઝાંસામાં નહિં આવે અને કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે. વીડીયોમાં રાહુલ ગાંધીને બતાવાયા છે, જેમાં કહેવાય છે કે કોંગ્રેસ લોકોને ન્યાય અપાવશે.
આ સોંગમાં કોંગ્રેસ પાર્ટી પોતાની ન્યાય યોજનાને પણ પ્રમોટ કરી રહી છે, જેને પોતાનાં મેનિફેસ્ટોમાં મહત્વનું સ્થાન આપ્યુ છે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીનાં કહેવા મુજબ આ યોજનાએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે.
આ યોજના થકી કોંગ્રેસ પાર્ટી દેશની જનતાને ન્યાય અપાવવાની વાત કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે એકલા હાથે ચૂંટણી લડીને એક વાત સાબિત કરવા માંગે છે કે કોંગ્રેસ પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પોતાની ઈમેજ ઊભી કરશે. પરંતુ આ વખતની ચુંટણી બાદ કોંગ્રેસ પાર્ટીનું ભવિષ્ય નકકી થઇ જશે કે રાહુલ ગાંધીને લોકો કેટલા સ્વીકાર કરે છે.
આ ગીતમાં કોંગ્રેસ પાર્ટી યુવાનોને રોજગાર આપીને, ખેડુતોને, તેમજ દેશનાં દરેક વર્ગનાં લોકોને ન્યાય અપાવશે તેવું બતાવવામાં આવ્યું છે.  આ ગીતમાં લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ કરવા માટેની અપીલ કરીને દેશને એક નવી સરકાર લાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આમ કોંગ્રેસની ન્યાય યોજનાને પ્રજા કેટલો ન્યાય આપે છે તે તો ચૂંટણીના પરીણામ દ્વારા જ નક્કી થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">