અમદાવાદ કોંગ્રેસે શરૂ કર્યું જૂની વી.એસ.હોસ્પિટલ બચાવો અભિયાન, ખાનગીકરણ સામે નોંધાવ્યો વિરોધ

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વી એસ હોસ્પિટલ બચાવો અભિયાન શરૂ કરાયું.ગુરુવારે કોર્પોરેશનની ઓફિસનો કરશે ઘેરાવો. જૂની વી.એસ.હોસ્પિટલને બચાવવા માટે અમદાવાદ કોંગ્રેસ દ્વારા શહેરના 48 વોર્ડમાં સહી ઝુંબેશ શરૂ કરી છે.કોંગ્રેસના સહી ઝુંબેશને લોકોનો મોટી સંખ્યામાં સાથ મળી રહ્યો છે. કોંગ્રેસની માંગ છે કે જૂની વી.એસ.હોસ્પિટલમાં 1155 પથારી અને સ્ટાફ તથા ડોક્ટરની ટીમ યથાવત રાખવામાં આવે. […]

અમદાવાદ કોંગ્રેસે શરૂ કર્યું જૂની વી.એસ.હોસ્પિટલ બચાવો અભિયાન, ખાનગીકરણ સામે નોંધાવ્યો વિરોધ
Congress protest against v.s.hospital privatization
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Dec 24, 2018 | 5:27 AM

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વી એસ હોસ્પિટલ બચાવો અભિયાન શરૂ કરાયું.ગુરુવારે કોર્પોરેશનની ઓફિસનો કરશે ઘેરાવો.

જૂની વી.એસ.હોસ્પિટલને બચાવવા માટે અમદાવાદ કોંગ્રેસ દ્વારા શહેરના 48 વોર્ડમાં સહી ઝુંબેશ શરૂ કરી છે.કોંગ્રેસના સહી ઝુંબેશને લોકોનો મોટી સંખ્યામાં સાથ મળી રહ્યો છે. કોંગ્રેસની માંગ છે કે જૂની વી.એસ.હોસ્પિટલમાં 1155 પથારી અને સ્ટાફ તથા ડોક્ટરની ટીમ યથાવત રાખવામાં આવે.

Congress protest against v.s.hospital privatization

ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા 1155 પથારી ઘટાડી 500 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જૂની વી.એસ.હોસ્પિટલ બંધ કરવાનો ભાજપનો એજન્ડા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.આગામી દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.

Congress protest against V.S.hospital privatization

બહેરામપુરા વોર્ડમાં ધારાસભ્ય ઇમરાન ખેડવાલા અને કાઉન્સિલર બદરુદ્દીન શેખ પણ સહી ઝુંબેશમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ સહી ઝુંબેશમાં ભાગ લીધો હતો. શાહપુર વોર્ડમાં કોંગ્રેસે સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. વિરોધપક્ષના નેતા દિનેશ શર્મા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોડાયા હતા.

Congress launches signature protest

આજે યોજાનારી AMCની સામાન્ય સભામાં કોંગ્રેસ વી.એસ હોસ્પિટલના ખાનગીકરણનો પ્રશ્ન ઉઠાવશે. આગામી ગુરુવારના રોજ કોંગ્રેસ દ્વારા AMC ઓફિસનો ઘેરાવો પણ કરવામાં આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=316]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">