કોંગ્રેસ છોડીને ભાજપમાં મંત્રી બનેલાં જવાહર ચાવડાનું માણાવદરમાં આવી રીતે કરાયું સ્વાગત!

કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ભગવો ધારણ કરી કેબિનેટ પ્રધાન બનેલા જવાહર ચાવડાનું કાર્યકર્તાઓએ રૂપિયાના વરસાદ વચ્ચે ભવ્ય સ્વાગત કર્યું. માણાવદર ખાતે પહોંચેલાં જવાહર ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  કેબિનેટ પ્રધાન બન્યા બાદ પહેલી વખત માણાવદર પહોંચેલા જવાહર ચાવડાનું ભવ્ય સ્વાગત થયું. જવાહર ચાવડા કેબિનેટ પ્રધાન બનાવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. માણાવદરમાં યોજાયેલી રેલીમાં કાર્યકરોએ […]

કોંગ્રેસ છોડીને ભાજપમાં મંત્રી બનેલાં જવાહર ચાવડાનું  માણાવદરમાં આવી રીતે કરાયું સ્વાગત!
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 11, 2019 | 12:10 PM

કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ભગવો ધારણ કરી કેબિનેટ પ્રધાન બનેલા જવાહર ચાવડાનું કાર્યકર્તાઓએ રૂપિયાના વરસાદ વચ્ચે ભવ્ય સ્વાગત કર્યું. માણાવદર ખાતે પહોંચેલાં જવાહર ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

કેબિનેટ પ્રધાન બન્યા બાદ પહેલી વખત માણાવદર પહોંચેલા જવાહર ચાવડાનું ભવ્ય સ્વાગત થયું. જવાહર ચાવડા કેબિનેટ પ્રધાન બનાવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. માણાવદરમાં યોજાયેલી રેલીમાં કાર્યકરોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે, માણાવદરના જવાહર ચાવડા શુક્રવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ શનિવારે કેબિનેટ પ્રધાનના શપથ લીધા હતા. કેબિનેટ પ્રધાન બનતા તેમના કાર્યકરો અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ જવાહર ચાવડા જ્યારે મંત્રી બનીને પરત પોતાના વિસ્તાર માણાવદર પહોંચ્યા હતા ત્યારે કાર્યકર્તાઓએ તેમને આવકારભેર વધાવી લીધા હતાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">