વેલેન્ટાઇન ડે પર કોંગ્રેસ નેતાની પુત્રીનું BJP નેતાના પૌત્ર સાથે ‘ગઠબંધન’, બંધાયા લગ્ન બંધનમાં

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમારની પુત્રી ઐશ્વર્યાના લગ્ન અમૃત્ય હેગડે સાથે થયા. જે BJPના વરિષ્ઠ નેતા એસ.એમ. કૃષ્ણાના પૌત્ર છે.

વેલેન્ટાઇન ડે પર કોંગ્રેસ નેતાની પુત્રીનું BJP નેતાના પૌત્ર સાથે 'ગઠબંધન', બંધાયા લગ્ન બંધનમાં
ઐશ્વર્યા - અમૃત્ય
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 15, 2021 | 1:20 PM

સત્તા માટે ભાજપ (BJP) કોંગ્રેસનું ગઠબંધન તો ભાગ્યે જ સાંભળ્યું હશે, પરંતુ અંગત જીવનમાં આ જોવા મળ્યું છે. જી હા, કોંગ્રેસ નેતાની પુત્રી અને ભાજપ નેતાના પૌત્રના પ્રેમનું ગઠબંધન રચાયું છ. વેલેન્ટાઇન ડે પર બંને લગ્ન સંબંધમાં બંધાઈ ગયા. આ વાત છે કર્ણાટક કોંગ્રેસના મોટા નેતા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાની. જે ગઈકાલે એક બીજાના સબંધી બન્યા.

Congress leader's daughter marries grandson of BJP leader on Valentine's Day

ઐશ્વર્યા – અમૃત્ય

કોંગ્રેસ નેતા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડીકે શિવકુમારની પુત્રીના લગ્ન વેલેન્ટાઇન ડે પર થયા હતા. તેમની દીકરીનું નામ ઐશ્વર્યા છે. તેના લગ્ન જાણીતા કેફે કંપની સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થના પુત્ર અમૃત્ય હેગડે સાથે થયા. અમૃત્ય હેગડે ભાજપના વરિષ્ઠ નેતા એસ.એમ. કૃષ્ણાના પૌત્ર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
Congress leader's daughter marries grandson of BJP leader on Valentine's Day

ઐશ્વર્યા – અમૃત્ય

લગ્ન સમારોહ બેંગલુરુની એક ખાનગી હોટલમાં થયો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પણ સમારોહમાં પહોંચ્યા હતા. માહિતી મુજબ બંનેના લગ્ન પરંપરાગત રીતે થયા છે. કાર્યક્રમમાં ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વર અને વધુને આશીર્વાદ આપ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">