Surat: કોંગ્રેસે ફોન પર આપ્યા ઉમેદવારોને મેન્ડેટ, પાસ કન્વીનર ધાર્મિક માલવિયાને આપી ટિકિટ

સુરતમાં કોંગ્રેસમાં નારાજગી ઓછી થવાનું નામ જ નથી લઇ રહ્યુ. કોંગ્રેસે કેટલાક વોર્ડમાં ઉમેદવારોને ફોન પર જ બારોબાર મેન્ડેટ આપી દીધા અને તેમાં સુરતના વોર્ડ નંબર-3માંથી પાસ કન્વીનર અને પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે.

| Updated on: Feb 06, 2021 | 11:21 AM

સુરતમાં કોંગ્રેસમાં નારાજગી ઓછી થવાનું નામ જ નથી લઇ રહ્યુ. કોંગ્રેસે કેટલાક વોર્ડમાં ઉમેદવારોને ફોન પર જ બારોબાર મેન્ડેટ આપી દીધા અને તેમાં સુરતના વોર્ડ નંબર-3માંથી પાસ કન્વીનર અને પાટીદાર નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. સિનિયર કાર્યકરો અને જૂના જોગીઓમાં રોષ જોવા ન મળે તે માટે, ઉમેદવારો જાહેર કરવાની જગ્યાએ ફોનથી જ ટિકિટ આપ્યાની જાણ કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ધાર્મિક માલવિયાને વોર્ડ નંબર-3માંથી ટિકિટ આપ્યા હોવાની ટેલિફોનિક જાણ કરી હતી. ધાર્મિક માલવિયાને ટિકિટ આપવા પર કોંગ્રેસના કાર્યકરોમાં છૂપો રોષ અને આંતરિક જૂથવાદ ફેલાઇ રહ્યો છે. ધાર્મિક માલવિયાએ ટિકિટ મળતા જ ખુશીની લાગણી વ્યક્ત કરી અને ટિકિટને સામાજિક ક્ષેત્ર સાથે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાની તક ગણાવી.

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">