દિલ્હી જીતવા માટે ભાજપના 240 સાંસદ 4 દિવસ સુધી કરશે આ કામ, જાણો વિગત

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે વિજય મેળવવા માગે છે. આ માટે સંસદીય બેઠકમાં ભાજપના સાંસદોને આદેશ આપી દેવાયો છે. જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓએ કહ્યું કે દિલ્હીમાં 240 સાંસદો આગામી 4 દિવસ ઝુંપડીઓમાં વિતાવશે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI […]

દિલ્હી જીતવા માટે ભાજપના 240 સાંસદ 4 દિવસ સુધી કરશે આ કામ, જાણો વિગત
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 12:17 PM

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે વિજય મેળવવા માગે છે. આ માટે સંસદીય બેઠકમાં ભાજપના સાંસદોને આદેશ આપી દેવાયો છે. જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓએ કહ્યું કે દિલ્હીમાં 240 સાંસદો આગામી 4 દિવસ ઝુંપડીઓમાં વિતાવશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડનું કર્યું અપહરણ અને માર્યો ઢોર માર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત જે સંસદીય બેઠક મળી તેમાં સાંસદોને ભરોસો અપાવવામાં આવ્યો છે કે મહેનત કરો, ભાજપની જીત નિશ્ચિત છે. જેપી નડ્ડાએ સાંસદોને કહીં દીધું કે આપણે દિલ્હી ચૂંટણી જીતીશું. આમ દિલ્હીની ચૂંટણીને લઈને ભાજપે તમામ સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">