Bharuch : ગુજરાતની ધરતી પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ જાહેર સભા સંબોધી, મોદી અને શાહ પર કર્યા પ્રહારો

Bharuch : ગુજરાતની ધરતી પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ જાહેર સભા સંબોધી.

| Updated on: Feb 07, 2021 | 6:06 PM

Bharuch : ગુજરાતની ધરતી પર અસદુદ્દીન ઓવૈસીએ પ્રથમ જાહેર સભા સંબોધી. BTP સાથે ગઠબંધન બાદ ભરૂચમાં પહેલી વિરાટ સભામાં ઓવૈસીએ ભાજપ-કોંગ્રેસ પર એકસમાન આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહને નિશાને લેતા ઓવૈસીએ કહ્યું કે ગુજરાતની ઓળખ મોદી-શાહથી ક્યારેય નહીં થાય. વિશ્વમાં ગુજરાતની ઓળખ માત્ર મહાત્મા ગાંધીથી જ છે. ગુજરાત મહાત્મા ગાંધીના નામે જ દેશ-દુનિયામાં ઓળખાશે.

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ-કોંગ્રેસને મામા-ભત્રીજાની પાર્ટી ગણાવી. ઓવૈસીએ સૌથી આકરા પ્રહાર કોંગ્રેસ પર કર્યા. ગુજરાતમાં AIMIM ભાજપને ફાયદો કે કોંગ્રેસને નુકસાન કરવા નહીં. પરંતુ ગુજરાતમાં ગરીબ, વંચિત, આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવા આવી હોવાનું જણાવ્યું. ઓવૈસીએ પૂછ્યું કે કોંગ્રેસના જીતેલા 12 ધારાસભ્ય ભાજપમાં ભળી ગયા, શું અમને પૂછીને ગયા હતા ?

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">