પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું ચક્કાજામ

ભારતબંધનાં અપાયેલા એલાનનાં પગલે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ખેડૂતો દ્વારા તેને સમર્થન કરવામાં આવ્યું હતું. આજે સવારથી પાલનપુરના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામા પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ વાહનો રોકી રોડ પર ચક્કાજામ કર્યું જેથી વાહનચાલકો અટવાયા હતા. આ પણ વાંચો: સુરત: ભારત બંધની અસર, કોંગ્રેસના કાર્યકરો અને […]

પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રોડ પર કર્યું ચક્કાજામ
Follow Us:
| Updated on: Dec 08, 2020 | 2:18 PM

ભારતબંધનાં અપાયેલા એલાનનાં પગલે ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ખેડૂતો દ્વારા તેને સમર્થન કરવામાં આવ્યું હતું. આજે સવારથી પાલનપુરના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામા પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ વાહનો રોકી રોડ પર ચક્કાજામ કર્યું જેથી વાહનચાલકો અટવાયા હતા.

આ પણ વાંચો: સુરત: ભારત બંધની અસર, કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત સમાજના આગેવાનોની પોલીસે કરી અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">