સુરત: ભારત બંધની અસર, કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત સમાજના આગેવાનોની પોલીસે કરી અટકાયત
સુરતમાં ભારત બંધની અસર જોવા મળી અને કોંગ્રેસના કાર્યકરો સહિત ખેડૂત સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી. વહેલી સવારથી પોલીસે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી નાખ્યો હતો. ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત મહિલા તેમજ પુરૂષ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ કર્યો આક્ષેપ, પોલીસે અરવિંદ કેજરીવાલને […]
સુરતમાં ભારત બંધની અસર જોવા મળી અને કોંગ્રેસના કાર્યકરો સહિત ખેડૂત સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી. વહેલી સવારથી પોલીસે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી નાખ્યો હતો. ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત મહિલા તેમજ પુરૂષ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ કર્યો આક્ષેપ, પોલીસે અરવિંદ કેજરીવાલને કર્યા નજર કેદ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો