અમિત શાહે રાજ્યસભામાં કર્યો ખૂલાસો કે કેમ કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે!

અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, […]

અમિત શાહે રાજ્યસભામાં કર્યો ખૂલાસો કે કેમ કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે!
Follow Us:
| Updated on: Aug 05, 2019 | 1:12 PM

અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કાશ્મીરમાં ભ્રષ્ટાચારનું મૂળ કલમ 370 છે. અમિત શાહે દલીલ કરી કે કાશ્મીરમાં લાખો રુપિયા મોકલવામાં આવે છે કે પણ કલમ 370ના લીધે રાષ્ટ્રની કોઈપણ એજન્સી ત્યાં જઈને તપાસ કરી શકતી નથી. આમ અમિત શાહે કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા હેઠળ કેન્દ્ર સરકારની તપાસ સંસ્થાઓના હાથ બંધાઈ જાય છે અને તપાસ કરી શકાતી નથી. જ્યારે તપાસ ન થાય તો ભ્રષ્ટાચાર વધવાનો જ એવી દલીલ રાજ્યસભામાં અમિત શાહે કરી હતી.

આ પણ વાંચો:   અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">