અમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ

અમદાવાદ આવેલા શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો અને બાદમાં પત્થરબાજોને કાબૂમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.  ગઈકાલથી ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અમદાવાદમાં પ્રદર્શન શાંત પણ રહ્યાં હતા. જો કે શાહ આલમ વિસ્તારમાં અચાનક પરિસ્થિતિ બગડી હતી જેમાં પોલીસ […]

અમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 1:55 PM

અમદાવાદ આવેલા શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો અને બાદમાં પત્થરબાજોને કાબૂમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.  ગઈકાલથી ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અમદાવાદમાં પ્રદર્શન શાંત પણ રહ્યાં હતા. જો કે શાહ આલમ વિસ્તારમાં અચાનક પરિસ્થિતિ બગડી હતી જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી.આ ઝડપમાં પોલીસના 20 જવાન ઘાયલ થયા છે. મીડિયાકર્મીઓને પણ પત્થર વાગ્યા હતા. જો કે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગયી છે. ફ્લેગ માર્ચ કાઢવામાં આવી છે. સર્ચ ઓપરેશન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચલાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

આ પણ વાંચો :   અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
રાજકોટમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં બોરીસણાના 11 દર્દી વસ્ત્રાપુર પોલીસ પહોંચ્યા
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
જય ગિરનારીના નાદ સાથે પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
સુરતના ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ પર યુવકે ગાડી ચઢાવવાનો કર્યો પ્રયાસ
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">