જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં વર્ષોથી બંધ ઐતિહાસિક મંદિરોને ફરી ખોલવાની તૈયારી, ગૃહ રાજ્યપ્રધાને કરી આ જાહેરાત

જમ્મુ-કાશ્મીરના 370ની કલમ દૂર કર્યા બાદ ઘાટી વિસ્તારમાં વર્ષોથી બંધ મંદિરોને ફરી ખોલવાની તૈયારી થઈ રહી છે. ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરાવી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં […]

જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં વર્ષોથી બંધ ઐતિહાસિક મંદિરોને ફરી ખોલવાની તૈયારી, ગૃહ રાજ્યપ્રધાને કરી આ જાહેરાત
g kishan reddy
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 11:52 AM

જમ્મુ-કાશ્મીરના 370ની કલમ દૂર કર્યા બાદ ઘાટી વિસ્તારમાં વર્ષોથી બંધ મંદિરોને ફરી ખોલવાની તૈયારી થઈ રહી છે. ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પણ વાંચોઃ દેશમાં આધાર, ચૂંટણી અને પાનકાર્ડની જગ્યાએ આવશે સ્માર્ટ કાર્ડ, ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા થયો પ્રસ્તાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, અમે કાશમીરની ઘાટીમાં બંધ શાળાઓનો પણ સરવે કરાવવા કમિટીનું ગઠન કર્યુ છે. જેથી આ શાળાઓને કાર્યરત કરી શકાય. જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 50 હજાર મંદિર બંધ થયા છે. જેમાંથી કેટલાક ખંડીત થઈ ગયા છે. આ તમામ મંદિરોનો સરવે કરવા આદેશ અપાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે, 90ના દશકમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત થયા બાદ કાશ્મીરી પંડિતોનું પલાયન થયું હતું. તો આતંકીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાશ્મીરી પંડિતોની હત્યા પણ કરાઈ હતી. સાથે મંદિરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પંડિતોના પલાયન બાદ કાશ્મીરની ઘાટીમાં અનેક મંદિરો બંધ થઈ ગયા હતા. આમાંથી કેટલાક બહુ પ્રસિદ્ધ મંદિર પણ છે. શોપિયામાં ભગવાન વિષ્ણુનું મંદિર છે તો પહલગામમાં ભગવાન શિવનું પ્રાચિન મંદિર હજુ પણ બંધ છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">