નાગરિકતા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ, ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક
નાગરિકતા સુધારાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ નાગરિકતા કાયદાનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી અને તેમાં પોલીસના જવાનો સાથે મીડિયાકર્મીઓ પણ ઘાયલ થયા છે. દેશમાં આ પરિસ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
નાગરિકતા સુધારાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ નાગરિકતા કાયદાનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી અને તેમાં પોલીસના જવાનો સાથે મીડિયાકર્મીઓ પણ ઘાયલ થયા છે. દેશમાં આ પરિસ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો