AHMEDABAD: BJPએ વધુ ત્રણ પ્રદેશ હોદ્દેદારોના નામ જાહેર કર્યા

BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પદ સંભાળ્યાને પાંચ મહિના બાદ 7 જાન્યુઆરીએ નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પ્રદેશ ભાજપ સંગઠનના પ્રદેશ હોદ્દેદારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 7:46 AM

AHMEDABADમાં BJPએ  વધુ ત્રણ પ્રદેશ હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. પ્રદેશ હોદ્દેદારોના આ ત્રણ નામોમાં પ્રથમ નામ ઉષાબેન પટેલનું છે, ઉષાબેન પટેલને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવાયા છે. બીજું નામ બીનાને આચાર્યની છે, જેમને પ્રદેશ મંત્રી બનાવાયા છે. ત્રીજું નામ મહેશ મોદીનું છે. મહેશ મોદીને BJP IT CELLના કન્વીનર બનાવાયા છે.

BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પદ સંભાળ્યાને પાંચ મહિના બાદ 7 જાન્યુઆરીએ નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી હતી. આ સંગઠન માળખામાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષો, 5 પ્રદેશ મહામંત્રીઓ, 8 પ્રદેશ મંત્રીઓ અને કોષાધ્યક્ષ તથા સહ કોષાધ્યક્ષનો સમાવેશ કરીને કુલ 22 વ્યક્તિઓની ટીમ જાહેર કરવામાં આવી હતી.

12 જાન્યુઆરીએ ભાજપે સંગઠનના હોદ્દેદારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 2 પ્રદેશ ઉપાધ્યક્ષ, 1 પ્રદેશ મંત્રી, 1 મીડિયા પ્રભારી, 1 મીડિયા સહ પ્રભારી, 1 IT CELL કન્વીનર, 1 સોશિયલ મીડિયા કન્વીનર અને 1 સોશિયલ મીડિયા સહ કન્વીનરના નામોની જાહેરાત કરી હતી.

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">