પેટાચૂંટણી પહેલા જ બાયડમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું, જુઓ VIDEO

પેટાચૂંટણી પહેલા જ બાયડમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું, જુઓ VIDEO

 વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ અરવલ્લીના બાયડમાં દારૂ મળી આવતા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં વિતરણ કરવા માટે વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. કૉંગ્રેસના કાર્યકરોએ આ દારૂ ગૃહરાજ્ય પ્રધાન જ્યાં રોકાયા હતા તે હોટલના પાર્કિંગમાંથી ઝડપી પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

Kunjan Shukal

|

Oct 20, 2019 | 6:44 AM

વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ અરવલ્લીના બાયડમાં દારૂ મળી આવતા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં વિતરણ કરવા માટે વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. કૉંગ્રેસના કાર્યકરોએ આ દારૂ ગૃહરાજ્ય પ્રધાન જ્યાં રોકાયા હતા તે હોટલના પાર્કિંગમાંથી ઝડપી પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કૉંગ્રેસનો આક્ષેપ છે કે આ દારૂ ઈસરી પોલીસ દ્વારા પીકઅપ વાનમાં ભરીને લાવવામાં આવ્યો હતો. જો કે આ દારૂ કોણે મગાવ્યો અને અને કોના આદેશથી મગાવ્યો તે હજુ જાણી શકાયું નથી. પરંતુ ચૂંટણી પહેલા જ દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati