રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્ય પોરબંદરથી કાર મારફતે સોમનાથ જવા રવાના

રાજસ્થાન ભાજપના ધારાસભ્યોનો ગુજરાતમાં લાવવાનો સીલસીલો ચાલુ છે. પોરબંદર એરપોર્ટ પરથી ધારાસભ્યો સોમનાથ જવા રવાના થયા છે. રાજસ્થાનના 6 ભાજપના ધારાસભ્ય કાર મારફતે સોમનાથ જવા રવાના થયા છે. રાજસ્થાનના 20 ધારાસભ્યો ગુજરાત આવશે. તમામ ધારાસભ્યો આગામી 14 ઓગસ્ટ સુધી સોમનાથ રહેશે. આ પણ વાંચો: તાત પર વરસાદી ઘાત! ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા ઉભા પાકને ભારે […]

રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્ય પોરબંદરથી કાર મારફતે સોમનાથ જવા રવાના
Follow Us:
| Updated on: Aug 08, 2020 | 2:32 PM

રાજસ્થાન ભાજપના ધારાસભ્યોનો ગુજરાતમાં લાવવાનો સીલસીલો ચાલુ છે. પોરબંદર એરપોર્ટ પરથી ધારાસભ્યો સોમનાથ જવા રવાના થયા છે. રાજસ્થાનના 6 ભાજપના ધારાસભ્ય કાર મારફતે સોમનાથ જવા રવાના થયા છે. રાજસ્થાનના 20 ધારાસભ્યો ગુજરાત આવશે. તમામ ધારાસભ્યો આગામી 14 ઓગસ્ટ સુધી સોમનાથ રહેશે.

આ પણ વાંચો: તાત પર વરસાદી ઘાત! ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">