AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક નાનકડા દેશનું બજેટ હોય તેટલું બજેટ છે મુંબઈ મહાનગરપાલિકાનું, જાણો મુંબઈ મનપા બજેટની 10 મોટી વાતો

તમને સૌને જાણીને નવાઈ લાગશે કે મુંબઈ નગરપાલિકાના બજેટનો આંકડો કેટલો ઉપર જાય છે. કહેવાય છે કે એક નાનકડા દેશનું જેટલું બજેટ હોય તેટલું બજેટ માત્ર મુંબઈનું હોય છે.   તેથી જ દેશની સૌથી મોટી અને શ્રીમંત મહાનગરપાલિકાના બજેટ પર સૌની નજર હોય છે. આ વર્ષે મુંબઈ મનપાએ વર્ષ 2019/20 માટે રૂપિયા 30,692 કરોડનું બજેટ રજૂ […]

એક નાનકડા દેશનું બજેટ હોય તેટલું બજેટ છે મુંબઈ મહાનગરપાલિકાનું, જાણો મુંબઈ મનપા બજેટની 10 મોટી વાતો
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 04, 2019 | 1:22 PM
Share

તમને સૌને જાણીને નવાઈ લાગશે કે મુંબઈ નગરપાલિકાના બજેટનો આંકડો કેટલો ઉપર જાય છે. કહેવાય છે કે એક નાનકડા દેશનું જેટલું બજેટ હોય તેટલું બજેટ માત્ર મુંબઈનું હોય છે. 

 તેથી જ દેશની સૌથી મોટી અને શ્રીમંત મહાનગરપાલિકાના બજેટ પર સૌની નજર હોય છે. આ વર્ષે મુંબઈ મનપાએ વર્ષ 2019/20 માટે રૂપિયા 30,692 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં ખાસ વાત એ છે કે ખોટ સહન કરતા બેસ્ટ પ્રશાસન માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ મનપા બજેટની 10 મોટી વાતો

  • શિક્ષણ વિભાગનું બજેટ 2,733 કરોડ રૂપિયા
  • તમામ મનપા શાળાઓમાં સીસીટીવી કેમેરા લાગશે
  • કૉસ્ટલ રોડ માટે 1,600 કરોડ રૂપિયાની ફાળવણી
  • ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે 100 કરોડ રૂપિયા
  • રસ્તાઓના સમારકામ માટે 1,520 કરોડ રૂપિયા
  • બેસ્ટ સેવા સુધારવા માટે 34 કરોડ રૂપિયાની ફાળવણી
  • બેસ્ટ કર્મચારીઓના નિવાસ માટે 10 કરોડ રૂપિયા
  • હોસ્પિટલોના વિકાસ માટે 4,151 કરોડ રૂપિયા
  • મુંબઈમાં પુલો માટે 108 કરોડ રૂપિયાની જોગવાઈ
  • વિવિધ કર અને પ્રવેશ ફી લેવા પર મનપા કરશે વિચાર

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019-20 માટેનું 30,692.59 કરોડ રૂપિયાનું બજેટ, 2018/19માં રૂપિયા 27,258.07 કરોડ જેટલું હતું. જેમાં આ વર્ષે 12.60 ટકાનો વધારો થયો છે. 

[yop_poll id=1079]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">