PM Modi Gift : તમે પણ ખરીદી શકો છો પીએમ મોદીને મળેલી ગિફટો, અહિથી ગિફટ કરો બુક

|

Sep 17, 2024 | 3:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 600થી વધુ ગિફટોની હરાજી કરવામાં આવશે. જેમાં પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના શૂઝ અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ તમે ક્યાંથી આ વસ્તુઓની ખરીદી કરી શકશો.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 600થી વધુ ગિફટોની આજે મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર હરાજી કરવામાં આવશે. આ હરાજી મહાત્મા ગાંધીની જયંતી 2 ઓક્ટોબર સુધી ચાલશે.

2 / 5
સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે જણાવ્યું હતું કે હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા હશે.

3 / 5
આ ગિફટમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતા નિત્યા શ્રી સિવન અને સુકાંતના બેડમિન્ટન રેકેટ સિવાય સિલ્વર મેડાલિસ્ટ યોગેશ ખાતુનિયાની ડિસ્કસ પણ સામેલ છે.તેમની મૂળ કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

4 / 5
સૌથી ઓછી મૂળ કિંમતની ગિફટમાં કોટન અંગવસ્ત્રમ, ટોપી અને શાલનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 600 છે.  રૂ. 600 થી લઈ રૂ. 8.26 લાખ સુધીની ગિફટ સામેલ છે.

5 / 5
તમને જણાવી દઈએ કે,જો તમે પણ પીએમ મોદીને મળેલી વસ્તુઓની ખરીદી કરવા માંગો છો તો તમે pmmementos.gov.in પર જઈને આ ગિફટ ખરીદી શકો છો.ઓક્શનમાં આવનાર પૈસાને ગંગા સફાઈ અભિયાનમાં ખર્ચ કરવામાં આવશે.

Next Photo Gallery