ભારતીય સેનાના આ ઘાતક હથિયારો સામે પાકિસ્તાને ટેકવી દીધા હતા ઘૂંટણ
ભારતના ઈતિહાસમાં 26મી જુલાઈએ ગૌરવથી ભરેલો દિવસ છે. 1999માં પાકિસ્તાન સાથે 60 દિવસના ચાલેલા યુદ્ધ પછી આ દિવસે ભારતીય સેનાએ વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં (Kargil War) જીતનો શ્રેય એ હથિયારોને પણ જાય છે, જેની સામે દુશ્મન દેશના સૈનિકો ટકી શક્યા ન હતા. આવો જાણીએ તે હથિયારો વિશે.