Ahmedabad: અમદાવાદના ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ઈનસાઈડ તસવીરો, જુઓ Photos

|

Jul 02, 2023 | 12:10 PM

ફ્લોટિંગ રેસ્ટોરાં રિવર ક્રુઝમાં (River Cruise) હવે અમદાવાદીઓ વિદેશ અને ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસીને જમવાની મજા માણી શકશે. રૂ. 10 કરોડના ખર્ચે આ આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રુઝ તૈયાર કરવામાં આવી છે.

1 / 5
AMCના મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ પ્રોજેક્ટમાં વધુ એક આકર્ષણમાં વધારો થયો છે.  હવે અમદાવાદીઓ વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસીને જમવાની મજા માણી શકશે.

2 / 5
આ ક્રુઝમાં સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે એક જેટી તૈયાર કરવામાં આવશે. શિયાળા અને ચોમાસામાં પણ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રુઝમાં બેસીને ફૂડની મજા માણી શકશે અને તે માટે ઉપરથી ક્રુઝને ઢાંકી દેવામાં આવશે.

3 / 5
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં નીચે અને ઉપર એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. ક્રુઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો છે અને સેન્ટ્રલ AC હશે. ક્રુઝની પાછળના ભાગમાં કિચન બનાવામાં આવશે.

4 / 5
આ ક્રુઝમાં ટીવી, પ્રોજેક્ટર, લાઈટિંગ, ડીજે સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ જેવી અનેક સુવિધાઓ હશે. ક્રુઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે.

5 / 5
બે માળની ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાં, પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ઓપન સ્પેસ હશે. આ ક્રુઝમાં એક સાથે 125 થી 150 લોકો બેસી શકશે. આ્ર ક્રુઝમાં લાઈવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફ્સિ મિટિંગ થઈ શકશે.

Published On - 12:09 pm, Sun, 2 July 23

Next Photo Gallery