Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા

|

Jan 09, 2025 | 4:58 PM

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં રસોડાથી લઈને બેડરૂમ અને ઘરના મંદિરની તમામ જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યુ છે. વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં કેટલીક ચીજોને ભૂલથી ન રાખવી જોઈએ.

1 / 6
Vastu Tips: તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવશે આર્થિક સમસ્યા

2 / 6
મોટા આકારનું શિવલિંગ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવુ શુભ ગણાય છે પરંતુ જો તમે મોટા આકારનું શિવલિંગ રાખો છો તો તે ઘણુ જ અશુભ ગણાય છે. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક્તાનો માહોલ બની રહે છે. જેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓની સાથે ક્લેશ વધવા લાગે છે.

3 / 6
ઘરમાં ન રાખો એક થી વધુ શંખ: વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ. મંદિરમાં એક થી વધુ શંખ રાખવા અશુભ ગણાય છે.

4 / 6
ખંડિત શંખ ન રાખો: આ ઉપરાંત જો શંખ ખંડિત થઈ ગયો હોય તો તેને પણ ઘરના મંદિરમાં રાખવો જોઈએ નહીં. ખંડિત શંખને ગંગા નદીમાં પધરાવી દેવો જોઈએ.

5 / 6
આ તસ્વીરો ન રાખો: ઘરના મંદિરમાં ભગવાનના રૌદ્ર સ્વરૂપવાળી તસવીરો ન રાખવી જોઈએ કારણ કે એ રૂપમાં ભગવાન ગુસ્સામાં અને વિધ્વંસક રૂપમાં હોય છે. ભગવાનનું આવુ સ્વરૂપ અક્સર યુદ્ધ અને વિનાશ સાથે જોડાયેલુ હોય છે.

6 / 6
ખંડિત મૂર્તિઓ ન રાખો: વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિઓ કે ફાટેલી તસ્વીરો રાખવાથી બચવુ જોઈએ. તે ઘરમાં નકારાત્મક ઊર્જાના પ્રવાહનું કારણ બને છે.

Published On - 3:18 pm, Thu, 9 January 25

Next Photo Gallery