6 / 8
સિફાન હસનનો જન્મ આફ્રિકન દેશ ઇથોપિયામાં થયો હતો. પરંતુ પછી શરણાર્થી તરીકે, તેમણે નેધરલેન્ડમાં આશરો લીધો. અહીં તેણે દોડવીર તરીકે પોતાની કારકિર્દી બનાવી. હસને 2019માં કતારની રાજધાની દોહામાં 1500 અને 10,000 મીટર દોડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. હવે તે ટોક્યો ઓલિમ્પિકમાં 1500 મીટર, 5000 મીટર અને 10,000 મીટર દોડમાં ભાગ લઈ રહી છે.