તમારા રસોડામાં રહેલા આ મસાલા ડાસબિટીસને રાખશે કંટ્રોલમાં, તમારા ડાયટમાં કરો તેનો મહત્તમ ઉપયોગ

|

Jun 22, 2022 | 11:38 PM

Diabetes control tips: ડાયાબિટીસ એક એવી બીમારી છે. જે ધીરે ધીરે શરીરને નુકશાન પહોંચાડી તેને નબળુ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ જરુરથી લેવી જોઈએ. તમે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.

1 / 5
ડાયાબિટીસ એક એવી બીમારી છે. જે ઘીરે ધીરે શરીરને નુકશાન પહોંચાડી તેને નબળુ બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ જરુરથી લેવી જોઈએ. તમે કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકો છો.  જાણો રસોડામાં તમે કયા મસાલાની મદદથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.

2 / 5
લવિંગઃ રસોડામાં સરળતાથી મળી રહેતી લવિંગમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેની ખાસિયત એ છે કે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધારે છે.

3 / 5
તજઃ ભોજનનો સ્વાદ વધારનારી તજને આયુર્વેદમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેને ખાવાથી તમે તમારી જાતને માત્ર બ્લડ સુગરથી જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. તેમાંથી બનાવેલું પાણી રોજ યોગ્ય માત્રામાં પીવો.

4 / 5
મેથીના દાણા: સુગરને કંટ્રોલ કરવાના શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચારની વાત કરીએ તો તેમાં મેથીના દાણાનો ઉપયોગ પણ સામેલ છે. મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ પીવો. તમે 15 દિવસમાં ફરક જોઈ શકશો. તે તમને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

5 / 5
હળદરઃ ઔષધીય ગુણોથી ભરપૂર હળદરને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની રેસીપી ખુબ સરળ છે. આ માટે રાત્રે સૂતા પહેલા દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર નાખીને પીવો. તે તમને ચોક્કસ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

Next Photo Gallery