એક કે બે નહીં પરંતુ 5 પ્રકારની SIP હોયછે, જાણો તેનો પ્રકાર અને ફેરફાર

|

Jan 04, 2024 | 7:13 AM

જ્યારે પણ રોકાણની વાત આવે છે ત્યારે તમે ઘણીવાર લોકોને એવું સૂચન કરતા સાંભળ્યા હશે કે તમારે SIP શરૂ કરવી જોઈએ. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય છે. આ હેઠળ તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે SIP ના ઘણા પ્રકાર હોયછે.

1 / 6
 જો તમે તમારા ખાતામાં 45 વર્ષની ઉંમરમાં ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા જોવા ઇચ્છો છો તો તેના માટે 15x15x15 ફોર્મૂલા કામ આવશે. રોકાણ ક્ષેત્ર કે એક્સપોર્ટ પણ મ્યુચ્યુઅલ ફંડમાં SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે.

2 / 6
 માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર વર્તમાન બજારમાં ફ્લેક્સી કેપ ફંડ્સ શ્રેષ્ઠ છે. ડેટ અને ઇક્વિટીના મિશ્ર ફંડ્સ પણ સારા છે. જેમાં માસિક SIP ચાલુ કરીને, તેમજ નિફ્ટીમાં દરેક 2% ઘટવા પર નાણાંનું રોકાણ કરી શકાય.

3 / 6
 ટોપ અપ SIP: SIP દ્વારા મોટું ભંડોળ એકઠું કરવાની બીજી સારી રીત એ છે કે તમે જે રકમ સાથે SIP શરૂ કરી છે તેમાં દર વર્ષે થોડો વધારો કરતા રહો. જો તમે દર વર્ષે 10 ટકા અથવા તો 5 ટકાના દરે તમારી SIP ટોપ અપ કરો છોતો તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે.

4 / 6
 એકે નિગમે જણાવ્યુ કે કોઈપણ પૂર્વશરત વિના SIP શરૂ કરી શકાય છે. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.

5 / 6
 1. રોકાણ અંગે શિસ્તબદ્ધ બનો : જો તમે SIP દ્વારા મોટુ ભંડોળ એકત્ર કરવા માગતા હોવ તો તમારે રોકાણમાં શિસ્તબદ્ધ રહેવું પડશે. એકવાર રોકાણ કરવાનું શરૂ કર્યું હોય તો તેને સતત ચાલુ રાખો. લાંબા સમયથી SIP શરૂ કરી હોય તો તેને વચ્ચેથી રોકશો નહીં અને વચ્ચે પૈસા ઉપાડશો નહીં.જો તમે તેને લાંબા સમય સુધી શિસ્ત સાથે ચાલુ રાખો છો, તો તમે સારો નફો કમાઈ શકો છો.

6 / 6
 છેલ્લા કેટલાક વર્ષોમાં SIP મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો તમે લાંબા સમયથી SIPમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે ખાસ કરીને ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તેનાથી તમે ખૂબ સારો નફો કમાઈ શકો છો.

Next Photo Gallery