Ahmedabad: ઓટો વર્લ્ડ એક્ઝિબિશન ઓફ વિન્ટેજ કાર, અહીં છે વિવિધ સ્ટેટની યુનિક કારનું કલેક્શન

આ મ્યુઝિયમમાં ટોટલ 112 વિન્ટેજ કાર, 12 બગીઝ અને સ્પોર્ટ વિન્ટેજ કાર પણ અહી મૂકવામાં આવી છે. અદ્ભુત વિન્ટેજ કારથી ભરેલું આ મ્યુઝીયમ દરેક મુલાકાતીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે.

| Edited By: | Updated on: Apr 17, 2023 | 4:51 PM
4 / 6
1937 રિલે sprite સ્પોર્ટ્સ અને 1946 શનબીમ ટેલબોટ જેવી સ્પોર્ટ્સ કારનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાથે જ 12 બગીસ, અને ત્રણ મોટરસાયકલ પણ મૂકવામાં આવ્યા છે

5 / 6
અહીંયા આવેલી ગાડીઓમા અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, અને બેલ્જિયમ ની અદભુતકારો રહેલી છે

6 / 6
આ  મ્યુઝિયમ માં રોલ્સ રોયલ્સ નો શ્રેષ્ઠ સંગ્રહ છે જેમાં 1936 ફેન્ટમ III, ૧૯૩૭ ફેન્ટમ III,૧૯૪૯ રોલ્સ રોયલ, 1923 સિલ્વર ઘોસ્ટ અને 1927 ફેન્ટમ I વિંડોવર્સ દ્વારા લિમોઝીંગ બોડી નો સમાવેશ થાય છે. અમદાવાદમાં આવેલા દાસ્તાન ફાર્મના ઓટોવર્લ્ડ મ્યુઝિયમમાં આ વૈભવી કાર જોવા મળે છે.