તમારા ઘરનું વીજળી બિલ કેટલું આવ્યું ? ઓનલાઈન આ રીતે જાણો, અહીં છે સંપૂર્ણ ચુકવણી પ્રક્રિયા

|

Aug 05, 2024 | 4:01 PM

Google Pay  એપ્લિકેશન દ્વારા તમે તમારા બિલની ચુકવણી કરી શકો છો, જે ફાસ્ટેગ રિચાર્જ સહિત વિવિધ સેવાઓ પ્રદાન કરે છે અને કેટલાક રાજ્યોમાં વીજળીના બિલની ચુકવણીની સુવિધા પણ પ્રદાન કરે છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

1 / 5
ગૂગલ પે દ્વારા ઓનલાઈન વીજળી બિલ ચૂકવણીની સેવા આપવામાં આવે છે. મતલબ કે હવે તમારે વીજળીનું બિલ ભરવા માટે અન્ય કોઈ પોર્ટલ કે પાવર હાઉસ પર જવાની જરૂર નથી. વીજળી ગ્રાહકો ગૂગલ પે એપની મદદથી ઓનલાઈન વીજ બિલ ચૂકવી શકશે. આ માટે, Google Pay એ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને ઘણા રાજ્યોની રાજ્ય સરકારો સાથે ભાગીદારી કરી છે, જેથી દેશમાં ઓનલાઈન પેમેન્ટ વધારી શકાય.

2 / 5
તમને જણાવી દઈએ કે ભારતમાં ડિજિટલ સેવાઓ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં ગૂગલ દ્વારા નવી પેમેન્ટ સર્વિસ ઓફર કરવામાં આવી છે.

3 / 5
ગૂગલ પે વડે તમે ડીટીએચ, ઈન્ટરનેટ, ગેસ, ફાસ્ટેગ, પ્લે રિચાર્જ સહિત વીજળીના બિલ ચૂકવી શકો છો. આ એક ઇન-એપ સેવા છે.

4 / 5
ગૂગલ પે દ્વારા વીજળીનું બિલ કેવી રીતે ચૂકવવું તેની પ્રક્રિયા અહીં વિગતવાર આપવામાં આવ્યું છે. જેમઆ સૌથી પહેલા ગૂગલ પે ઓપન કરો. આ પછી, પે બિલ્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી, પેમેન્ટ વિકલ્પોમાંથી ઇલેક્ટ્રિસિટી કેટેગરી પસંદ કરવાની રહેશે.

5 / 5
પછી તમારે ગુજરાતમાં હોવ તો Torrent power, DGVCL જેવા વિસ્તાર અનુસાર વિકલ્પ પસંદ કરવા. અને ત્યાર બાદ વીજળી બિલ પસંદ કરવાનું રહેશે. પછી તમારે યોગ્ય એજન્સી પસંદ કરવી પડશે. આ પછી તમારે કન્ઝ્યુમર એકાઉન્ટ લિંક કરવું પડશે. જે તમારા બિલમાં આપેલ નંબર વડે કરી શકાશે. પછી બિલની રકમ દાખલ કરવાની રહેશે. આ પછી પેમેન્ટ માટે UPI પિન નાખવો પડશે. જે બાદ તમારી બિલ ચુકવણી પૂર્ણ થશે. 

Next Photo Gallery