
કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જયકુમાર રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના તમામ સરપંચ, ગામલોકો, પૂર્વ સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, વિવિધ સંગઠનના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

બારડોલીથી સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ જયરામ ગામીત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના દ્વારા વીર જવાનો અને સંરક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા જવાનો તેમજ અધિકારીઓને વંદન તેમજ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. Input Credit- Nirav Kansara- Tapi