Gujarati NewsPhoto galleryStock update Anil Ambani's Reliance Infrastructure is entering the real estate sector with a new venture The name of the new unit is Reliance Jai Properties Private Limited share
દિકરાએ દિ વાળ્યા: અનિલ અંબાણી ખોલશે નવી કંપની, PM Modi ની આ યોજનાનો મળશે લાભ
અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા સાહસ સાથે પ્રવેશ કરી રહી છે. નવા યુનિટનું નામ રિલાયન્સ જય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (RJPPL) છે. કંપનીના નામમાં જય વિશેષણ તેમના પુત્રોનું પ્રતિનિધિત્વ કરતું હોવાનું માનવામાં આવે છે.