ISRO ની સપ્લાયર કંપનીનો ખૂલ્યો IPO, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 100 રૂપિયાથી વધારે

|

Jan 09, 2024 | 2:42 PM

જ્યોતિ CNC ઓટોમેશન કંપનીનો IPO રોકાણકારો આજથી ભરી શકે છે. ગઈકાલે 8 જાન્યુઆરીએ IPO એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લો હતો. કંપની એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 448 કરોડ રૂપિયા એકઠા કરવામાં સફળ રહી છે. કંપનીએ શેર દીઠ 331 રૂપિયાના ભાવે 1,35,27,190 શેરની ફાળવણી કરી હતી.

1 / 5
એરોસ્પેસ, ડિફેન્સ અને મેડિકલ વગેરે જેવા ઉદ્યોગો માટે મેટલ કટીંગ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન બનાવનારી જ્યોતિ CNC ઓટોમેશનનો IPO આજે 9 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે.

2 / 5
વર્ષ 2024 માં મેઈન બોર્ડ પર લિસ્ટ થનારો આ પહેલો શેર હશે. વર્ષ 2013 બાદ કંપની ફરી એકવાર IPO માટે પ્રયાસ કરી રહી છે. આ વખતે જ્યોતિ CNC ઓટોમેશન 1000 કરોડ રૂપિયાના IPO હેઠળ માત્ર નવા શેર જ જાહેર કરશે.

3 / 5
જ્યોતિ CNC ઓટોમેશન કંપનીનો IPO રોકાણકારો આજથી ભરી શકે છે. ગઈકાલે 8 જાન્યુઆરીએ IPO એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લો હતો. કંપની એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 448 કરોડ રૂપિયા એકઠા કરવામાં સફળ રહી છે.કંપનીએ શેર દીઠ 331 રૂપિયાના ભાવે 1,35,27,190 શેરની ફાળવણી કરી હતી.

4 / 5
જ્યોતિ CNC ના આઈપીઓનો પ્રાઇસ બેન્ડ 315-331 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો આજે 9 થી 11 જાન્યુઆરી સુધી રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ભરવા માટે ખુલ્લો રહેશે. IPO માં શેરની લોટ સાઈઝ 45 રાખવામાં આવી છે. રોકાણકારોએ એક લોટ માટે 14,895 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

5 / 5
જો ગ્રે માર્કેટની વાત કરીએ તો જ્યોતિ CNC IPOનું જબરદસ્ત પ્રદર્શન છે. આજે 100 રૂપિયાના પ્રીમિયમ પર શેર ટ્રેડ થઈ રહ્યા છે. લિસ્ટિંગ સુધી આ સ્થિતિ રહેશે તો કંપની શેરબજારમાં પ્રથમ દિવસે જ રોકાણકારોને 30 ટકાથી વધારે ફાયદો કરાવી શકે છે. કંપનીનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થશે.

Published On - 1:27 pm, Tue, 9 January 24

Next Photo Gallery