Women’s FIFA World Cup 2023 : સ્પેનના 6 મિનિટમાં 3 ગોલ, જાણો વર્લ્ડ કપના 2 દિવસના પરિણામો

|

Jul 22, 2023 | 9:02 AM

Women's fifa world cup 2023 : ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત યજમાનીમાં મહિલા ફિફા વર્લ્ડ કપ 2023નો શાનાદાર પ્રારંભ થયો હતો. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે આ વર્લ્ડ કપમાં વિજયી શરુઆત કરી હતી.

1 / 5
20 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે મહિલા ફિફા વર્લ્ડ કપમાં 64 મેચ રમાશે. 32 ટીમો 1 ટ્રોફી માટે મેદાન પર ટકરાશે.

2 / 5
 વર્લ્ડ કપના બીજા દિવસે એટલે કે 21 જુલાઈના દિવસે ત્રણ મેચ રમાઈ હતી. પ્રથમ મેચ નાઇજીરીયા- કેનેડા, બીજી મેચ ફિલિપાઇન્સ- સ્વિટ્ઝર્લેન્ડ અને અંતિમ મેચ સ્પેન-કોસ્ટા રિકા વચ્ચે રમાઈ હતી.

3 / 5
ઓલિમ્પિક ચેમ્પિયન ટીમ કેનેડા અને નાઈજીરિયા વચ્ચેની મેચ 0-0 થી ડ્રો રહી હતી. નાઈજીરિયાની ડેબોરાહ આજિબોલાને 98મી મિનિટમાં રેડ કાર્ડ મળ્યો હતો. આ મેચમાં ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તક ગુમાવી હતી.

4 / 5
  બીજી મેચ સ્વિટ્ઝલેન્ડ અને ફિલિપાઈન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં સ્વિટ્ઝલેન્ડની ટીમે 2-0થી જીત મેળવી હતી. સ્વિટ્ઝલેન્ડની ટીમે ગોલ પોસ્ટ પર 17 શોર્ટ માર્યા હતા, જેમાંથી 45 અને 64 મિનિટે ગોલ થયો હતો. સ્વિટ્ઝલેન્ડની ટીમ ગ્રુપ એમાં નંબર 1 પર પહોંચી છે.

5 / 5
સ્પેનની ટીમે પ્રથમ હાફમાં 6 મિનિટના અંતરમાં 3 ગોલ કરીને કોસ્ટ રિકાને 3-0થી હરાવ્યુ હતુ. મેચની 21 , 23 અને 27મી મિનિટે ગોલ થયો હતો.

Next Photo Gallery