આ છે FIFA World Cup 2022નો Logo, જાણો ફિફા વર્લ્ડકપના Logoનો રસપ્રદ ઇતિહાસ
કતારમાં 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. તેવામાં તેના લોગો સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે. ચાલો જાણીએ 1930થી 2022 સુધીના તમામ 22 વર્લ્ડકપના લોગોના રસપ્રદ ઈતિહાસ વિશે.
Published On - 8:41 pm, Tue, 15 November 22