અશ્લીલ આરોપો વચ્ચે બાબરનું ટ્વિટ વાયરલ થયું, પાકિસ્તાની કેપ્ટને પોતાના દિલની વાત કહી

|

Jan 17, 2023 | 4:11 PM

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર હાલમાં જ તેની સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે અભદ્ર વાતચીતનો આરોપ લાગ્યો હતો.

1 / 5
પાકિસ્તાનના સ્ટાર બેટસમેન અને કેપ્ટન બાબર આઝમ હાલમાં ચર્ચામાં છે. એક બાજુ તેની કેપ્ટનશીપને લઈ સવાલો થઈ રહ્યા છે તો બીજી બાજુ તેના સાથી ખેલાડીની ગર્લફેન્ડની સાથે અશ્લીલ વાતો કરવાનો આરોપ લાગ્યો છે.

2 / 5
બાબરનો વીડિયો અને ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિવાદો બાદ બાબર આઝમે પહેલી વખત ટ્વિટ કર્યું છે. તેમણે આ ટ્વિટમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

3 / 5
બાબર આઝમે ફોટો શેર કર્યો છે જે નદી કિનારે બેસેલો છે, સફેદ ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરી તે ખુબ સુંદર લાગી રહ્યો છે. તેમણે ફોટોના કેપ્શનમાં લખ્યું કે,ખુશ રહેવા માટે વધુ જરૂર નથી. બાબરે આ ટ્વિટને કરીને એ વ્યક્ત કર્યું છે કે, તેના પર આ બધાની અસર થઈ રહી નથી.

4 / 5
આવું પ્રથમ વખત થયું નથી કે, જ્યારે બાબર આઝમ પર આવા આરોપ લાગ્યો હોય. થોડા સમય પહેલા લાહૌરની એક મહિલાએ પાકિસ્તાની કેપ્ટન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, બાબર આઝમે તેની સાથે લગ્ન કરવાનું કહી તેની સાથે સંબંધો બાંધ્યા હતા.

5 / 5
બાબરની કેપ્ટનશીપ હાલમાં ખતરામાં છે. પાકિસ્તાની ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેના ઘર આંગણે ટેસ્ટ સિરીઝમાં 0-3થી હાર સ્વીકારવી પડી હતી. ત્યારબાદ તેમને કેપ્ટનશીપમાંથી દુર કરવાની વાત કરવામાં આવી રહી હતી. ચાહકો અને દિગ્ગજ કોઈ પણ  ઈચ્છતુ ન હતુ કે, બાબર આઝમ કેપ્ટન બની રહે. (ALL Photo Babar Azam INSTAGRAM )

Published On - 4:11 pm, Tue, 17 January 23

Next Photo Gallery