Knowledge: સિતાર, સરોદ, વીણા અને સંતૂર વચ્ચેનો જાણો તફાવત, તેઓ એકબીજાથી કેટલા છે અલગ

સિતાર, સંતૂર, વીણા એવા સાધનો છે, જેને સમજવામાં લોકો ઘણી વાર મૂંઝાઈ જાય છે. આ સંગીતના સાધનો છે, જેનો ભારતીય સંગીતમાં ઘણો ઉપયોગ થાય છે. જાણો, સિતાર, સંતૂર, વીણા અને સરોદમાં શું છે તફાવત…

| Edited By: | Updated on: Apr 03, 2022 | 3:11 PM
4 / 5

તેને ભારતીય સંગીતનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. સિતાર અને વીણાની સરખામણીમાં તે કદમાં નાનું છે. તેમાં 25 જેટલા તાર છે. તેના ફિંગર બોર્ડ સાથેનો ઉપરનો ભાગ સ્ટીલથી ઢંકાયેલો છે. તેનો નીચેનો ભાગ ગોળાકાર છે અને તે ઘણા પ્રકારના લાકડામાંથી બનાવી શકાય છે. દા.ત. એબોની, કોકોબોલો, કોકોનટ શેલ.

5 / 5
સંતૂર એક એવું વાદ્ય છે જે ભારત સહિત વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. તે ઘણી રીતે વગાડવામાં આવે છે. તે લાકડાની ફ્રેમમાં બનાવવામાં આવે છે અને 40 થી લઈને 100 સ્ટ્રિંગ હોય શકે છે. તાર સ્ટીલ, પિત્તળ અથવા તાંબાના બનેલા હોય છે. આ વાદ્ય હલકું છે અને તેને વગાડવા માટે લાકડામાંથી બનેલા ખૂબ જ ઓછા વજનના મેલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આની મદદથી અવાજ નીકળે છે. (Edited By-Meera Kansagara)