આ IPO ખુલતાની સાથે જ તૂટી પડ્યા રોકાણકારો, 1 કલાકમાં થયો ફુલ સબ્સ્ક્રાઇબ

|

Jan 07, 2025 | 7:43 PM

રેલવેના કવચ પ્રોજેક્ટ પર કામ કરતી આ કંપનીનો IPO આજે એટલે કે 7મી જાન્યુઆરીએ ખુલ્યો છે. આ IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે તે એક કલાકમાં જ સંપૂર્ણ સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. GMP પણ 210 રૂપિયા છે.

1 / 6
જેના કારણે તે એક કલાકમાં જ સંપૂર્ણ સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. મંગળવારે સાંજે 6.19 વાગ્યા સુધીના ડેટા અનુસાર, આ મેઇનબોર્ડનો IPO 7.51 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

2 / 6

3 / 6
મોટાભાગના IPO રિટેલ કેટેગરીમાં સબસ્ક્રાઇબ થયા હતા. આ કેટેગરીએ પ્રથમ દિવસે જ 26.56 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું. તમને જણાવી દઈએ કે, QIBમાં 0.04 ગણું અને NII કેટેગરીમાં 9.75 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.

4 / 6
Quadrant Future Tech IPO 9 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. એટલે કે રોકાણકારો પાસે હજુ 2 દિવસની તક છે. તમને જણાવી દઈએ કે, કંપનીનો આઈપીઓ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 130.50 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહ્યો છે.

5 / 6
ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 275 થી રૂ. 290 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારો માટે 50 શેરનો એક લોટ છે. જેના કારણે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 14,500 રૂપિયા રોકવા પડશે. IPOનું કદ 290 કરોડ રૂપિયા છે.

6 / 6
ઈન્વેસ્ટર્સ ગેઈનની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીનો IPO આજે 210 રૂપિયાના GMP પર છે. આ IPOની આ સર્વોચ્ચ GMP છે. તમને જણાવી દઈએ કે, સૌથી ઓછી GMP 140 રૂપિયા પ્રતિ શેર રહી છે. જે 4 જાન્યુઆરીએ હતી. ત્યારથી ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ સતત મજબૂત થઈ છે.

Next Photo Gallery