PM મોદીએ સમુદ્રમાં પહેલી વાર કર્યું સ્નોર્કલિંગ, મોદીએ જણાવ્યું ક્યા, ક્યારે અને કેવી રીતે કરી સ્નોરકેલીગ જુઓ તસવીર
PM નરેન્દ્ર મોદી હાલમાં લક્ષદ્વીપના પ્રવાસે છે આ દરમ્યાન pm મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ક્યાંક બીચ પર ફરતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક તેઓ પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે. જોકે આ મનમોહક તસવીરો લોકોને પણ ખૂબ પસંદ આવી રહી છે.