સુરતમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે પેટાથ્લોનનું આયોજન, જુઓ તસવીરો

|

Feb 05, 2024 | 1:35 PM

છેલ્લા દસ વર્ષોથી સમગ્ર ભારત દેશમાં માત્ર સુરત શહેરમાં જ પેટાથ્લોનનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાલતુ પ્રાણીઓને અનોખી રીતે તૈયાર કરીને લાવવામાં આવે છે. આ રેલી પશુ-પક્ષી અને પર્યાવરણની જાગૃતિ માટે યોજવામાં આવે છે. NAWS સંસ્થા દ્વારા વેસુ પ્રાઈમ સોપર પાસે પેટાથ્લોન આયોજનનુ કરવામાં આવ્યું હતું.

1 / 6
 સુરતમાં વહેલી સવારે ડોગ-કેટ અનોખા પોશાક પહેરીને પર્યાવરણની જાગૃતિની રેલી આકર્ષકનું કેન્દ્ર બની હતી. આ રેલીમાં અવનવા પોશાક પહેરેલા વિવિધ બ્રીડના શ્વાન અને બિલાડી જોવા મળ્યા હતા.

2 / 6
છેલ્લા દસ વર્ષોથી સમગ્ર ભારત દેશમાં માત્ર સુરત શહેરમાં જ પેટાથ્લોનનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાલતુ પ્રાણીઓને અનોખી રીતે તૈયાર કરીને લાવવામાં આવે છે. આ રેલી પશુ-પક્ષી અને પર્યાવરણની જાગૃતિ માટે યોજવામાં આવે છે.

3 / 6
NAWS સંસ્થા દ્વારા વેસુ પ્રાઈમ સોપર પાસે  પેટાથ્લોન આયોજનનુ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરમાં રહેતા પેટ લવર પોતાના પેટ (પાલતુ પ્રાણીઓ) લઈને આવ્યા હતા.

4 / 6
આ પેટાથ્લોનમાં જોવા મળ્યુ હતુ કે પાલતુ પ્રાણીઓને અનોખી રીતે  તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ડોગ ને શુઝ પહેરાવવામાં આવ્યા હતા કપડાં પહેરવામાં આવ્યા હતા આ આયોજનમાં મકાઉ પોપટે પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

5 / 6
સંસ્થાના સંચાલક સુધીરભાઈ શાહ અને તેમના મિત્ર રોનક પટેલ ચિરાગ સાળીએ જણાવ્યું હતું કે, અમે લોકો સાથે મળીને છેલ્લા દસ વર્ષથી પેટાથ્લોન નું આયોજન કરીએ છીએ. જેમાં સુરત શહેરમાં રહેતા પેટ લવર લોકોને એકઠા કરીએ છીએ અને પર્યાવરણ તથા પશુ-પક્ષી વિશેની જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ .આ આયોજનમાં અલગ અલગ બ્રીડ વાળા ડોગ, કેટ, મકાઉ જેવા પોપટ જોવા મળ્યા હતા.

6 / 6
પેટાથ્લોનમાં ડોક્ટર દ્વારા પેટના માલિકોને મહત્વની માહિતી આપવામાં આવી હતી, તથા વિવિધ રમતો પેટ માટે મૂકવામાં આવી હતી, જેમાં ડોગ તથા અન્ય પ્રાણીઓ રમતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ સમગ્ર આયોજન જોવા માટે આવ્યા હતા, તેઓ સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા.

Next Photo Gallery