ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી: પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટરના ભવ્ય ઉદઘાટનના સન્માન અને ઉજવણીમાં સમગ્ર દક્ષિણપૂર્વ લોસ એન્જલસ કાઉન્ટીમાં શિક્ષણ, સંસ્કૃતિ અને કલા પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા સાથે 70 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, 750 કરતા વધારે લોકો બેસી શકે તેના માટેની વ્યવસ્થા છે. કાર્યક્રમમાં ટ્રસ્ટી જેમ્સ ,પ્રેસિડેન્ટ હોઝે ફેરેરો , માર્થા પેલેનો ,સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશન ચીફ કેરોલ, યોગી પટેલ અને પરિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.