Upcoming IPO : 27 જાન્યુઆરીથી શરૂ થતા સપ્તાહમાં આવી રહ્યા છે 2 નવા IPO, 6 કંપનીઓ થશે શેરબજારમાં લિસ્ટ
Upcoming IPOs: મેઇનબોર્ડ સેગમેન્ટમાં ડૉ. અગ્રવાલનો હેલ્થકેર IPO 29 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. નવા સપ્તાહમાં લિસ્ટેડ થનારી કંપનીઓમાંથી માત્ર એક ડેન્ટા વોટર મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી છે, જે 29 જાન્યુઆરીએ BSE, NSE પર ડેબ્યૂ કરશે.