અમદાવાદીઓ માટે ખુશખબર, લાંભા વિસ્તારમાં 30 કરોડના ખર્ચે બનશે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

|

Apr 28, 2024 | 4:29 PM

અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધો માટે રાજ્યની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હોસ્પિટલના નિર્માણ પાછળ 30 કરોડનો ખર્ચે કરવામાં આવશે. લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

1 / 5
અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધો માટે રાજ્યની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.

2 / 5
આ હોસ્પિટલના નિર્માણ પાછળ 30 કરોડનો ખર્ચે કરવામાં આવશે. લાંભામાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

3 / 5
હોસ્પિટલમાં સારવારની સાથે સાથે વરિષ્ઠ નાગરિકો માટે રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં રાજ્યના કોઈપણ વૃદ્ધાશ્રમ અથવા આશ્રમમાં નિરાધાર વૃદ્ધોની મફતમાં સારવાર કરવામાં આવશે.

4 / 5
આ સાથે વૃદ્ધોને વિવિધ પ્રકારના રોગોની સર્જરી અને ચેક-અપની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથે જ માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા જરૂરિયાતમંદ લોકો માટે આ હોસ્પિટલમાં અલયમાર સેન્ટરની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

5 / 5
આ સાથે અંધ અને વિકલાંગ લોકો માટે બિલ્ડીંગ પણ બનાવવામાં આવશે. જેમાં તેમને સારવારની સુવિધા મળશે. આ હોસ્પિટલમાં રાજ્યના કોઈ પણ  નિરાધાર વડીલો, વૃદ્ધાશ્રમ કે આશ્રમમાં રહેતા વૃદ્ધોનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. (Image - Freepik)

Next Photo Gallery