Closing Bell – નબળી શરૂઆત પછી શેરબજારે કરી શાનદાર રિકવરી, સેન્સેક્સ 640 પોઈન્ટના વધારા સાથે બંધ થયો, નિફ્ટી પણ 24200ની ઉપર

|

Nov 05, 2024 | 3:58 PM

ભારતીય શેરબજાર આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 640 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યુ હતું

1 / 5
શેરબજાર 640 પોઈન્ટના ઉછાળા બાદ બંધ થયું- ભારતીય શેરબજાર આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ 640 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યુ હતું. ટ્રેડિંગ બંધ થવાના સમયે નિફ્ટી 50 24200 ની ઉપર હતો.

2 / 5
બેંક નિફ્ટીમાં દિવસના નીચા સ્તરેથી 1400 પોઈન્ટ્સની રિકવરી- બજારના ઉછાળામાં બેન્ક નિફ્ટીએ ફાળો આપ્યો હતો. આજે બેન્ક નિફ્ટી શરૂઆતના ઘટાડા પછી અદભૂત રીતે સુધર્યો હતો. બેન્કિંગ ઇન્ડેક્સ હાલમાં 52250 ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. day low index 1400 પોઈન્ટ સુધર્યો

3 / 5
 એફએમસીજીને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો બેંક, મેટલ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ પ્રત્યેક 1-2 ટકાના વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા છે.

4 / 5
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.4 ટકા વધ્યા હતા. નિફ્ટીમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર શેરોમાં કોલ ઈન્ડિયા, ટ્રેન્ટ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ અને આઈટીસીનો સમાવેશ થાય છે.

5 / 5
ભારતીય રૂપિયો સોમવારના 84.11ની સરખામણીએ મંગળવારે 84.10 પ્રતિ ડોલર પર સપાટ બંધ થયો.

Next Photo Gallery