Gujarati NewsPhoto gallery many benefits of walking know how many steps should be taken daily according to age
ચાલવાના અનેક ફાયદા છે, જાણો ઉંમર પ્રમાણે રોજ કેટલા પગલા ચાલવુ જોઇએ
રોજ સવારે ચાલવાથી આપણા શરીરને સ્વસ્થ અને રોગ મુક્ત રાખી શકાય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે રોજ સવારે અને સાંજે ચાલવુ જોઈએ. તેનાથી આપણે કોઈપણ પ્રકારની નાની-મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે, પણ શું તમે જાણો છો કે ઉંમર પ્રમાણે રોજ કેટલા પગલા ચાલવુ જોઇએ,અમે તમને તેના વિશે જણાવીશું.