Gujarati NewsPhoto galleryLord Shri Ram magnificent temple built in Ayodhya construction work new pictures
Photos: અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર, નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી, જુઓ ફોટો
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે. રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરશે.