ISROએ લોન્ચ કર્યુ પ્રથમ થ્રીડી વર્ચુઅલ સ્પેસ મ્યૂઝિયમ SPARK, ફોટા જોઈ મંત્રમુગ્ધ થયા લોકો

|

Aug 12, 2022 | 10:50 PM

ISRO આઝાદીની અમૃત મહોત્સવના ભાગરુપે સ્પેસ મ્યુઝિયમ સ્પાર્ક (SPARK) લોન્ચ કર્યું છે. તે ડિજિટલ કન્ટેન્ટ રુપે લોન્ચ થયુ છે, જેમાં ભારતીય સ્પેસ સંશોધન સંસ્થાનો (ISRO) ઇતિહાસ અને સફળતાઓ દર્શાવવામાં આવી છે. તેનો એક વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે.

1 / 6

2 / 6
સ્પાર્ક, ઈસરોનું પહેલુ થ્રીડી વર્ચુઅલ સ્પેસ ટેક પાર્ક સમુદ્ર કિનારે હશે. તેમા થિયેટર પણ હશે.

3 / 6
આ સ્થળે સુંદર બગીચા પણ હશે. સ્પાર્કના મ્યુઝિયમમાં ઈસરોની સેટેલાઈટસ, લોન્ચ વેહીકલ્સ અને ઈસરોની સફળતાઓ વિશે બતાવવામાં આવશે. આ ઉપરાંત ઈસરોની સફળતામાં યોગદાન આપનાર વૈજ્ઞાનિકોની પણ માહિતી આપવામાં આવશે.

4 / 6
આ સ્થળે સૌર મંડળનું પાર્ક પણ છે. જેમાં સૂર્ય અને તેના ગ્રહો ચારે તરફ દેખાય છે. તેની આસપાસ ખુબ સુંદર નજારો જોવા મળે છે.

5 / 6
આ સ્થળે એક બસ છે જેને સ્પેસ ઓન વ્હીલ્સ નામ આપવામાં આવ્યુ છે. આ બસમાં અવકાશ સંબંધિત માહિતી જાણવા મળશે. તેની પાસેના ઓબ્જરવેટરીમાં એક મોટુ ટેલિસ્કોપ છે. જેમાંથી અવકાશ પર સંશોધન કરી શકાશે અને જોઈ પણ શકાશે.

6 / 6
આ સ્થળે I Love ISRO લખેલ સેલ્ફી પોઈન્ટ પણ છે. તે મ્યુઝિયમની આગળની તરફ છે.

Next Photo Gallery