Hindustan Aeronautics Ltdને ડિફેન્સ મીનિસ્ટ્રીથી મળ્યો મોટો ઓર્ડર, બ્રહ્મોસ મિસાઇલ માટે થઈ રહી છે બિગ ડિલ

|

Feb 23, 2024 | 4:14 PM

CCS એ બુધવારે સાંજે નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને સજ્જ કરવા માટે 450-કિમીની સ્ટ્રાઈક રેન્જ સાથેની 220 વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઈલો માટે લગભગ રૂ. 19,500 કરોડના કોન્ટ્રાક્ટને મંજૂરી આપી હતી જેમાં IAF કાફલામાં હાલના મિગ-29 લડાયક માટે નવા અદ્યતન એન્જિનનો ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સને રૂ. 5,300 કરોડમાં આપવામાં આવ્યો છે

1 / 5
એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના ઉત્પાદન અને એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની સમારકામ, જાળવણીના વ્યવસાયમાં રોકાયેલ  કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ HALને ડિફેન્સ મીનિસ્ટ્રીએ 5,300 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે

2 / 5
ડિફેન્સ મીનિસ્ટ્રી Cabinet Committee on Securityને  બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો માટે અત્યાર સુધીના સૌથી મોટા કોન્ટ્રાક્ટ સહિત સશસ્ત્ર દળોની લડાઇ ક્ષમતાઓને મજબૂત કરવા માટે આશરે રૂ. 35,000 કરોડના ચાર મોટા સંરક્ષણ સોદાઓને અંતિમ મંજૂરી આપી દીધી છે. જેમાં HALને પણ મોટો ઓર્ડર મળ્યો છે.

3 / 5
CCS એ બુધવારે સાંજે નૌકાદળના ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને સજ્જ કરવા માટે 450-કિમીની સ્ટ્રાઈક રેન્જ સાથેની 220 વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઈલો માટે લગભગ રૂ. 19,500 કરોડના કોન્ટ્રાક્ટને મંજૂરી આપી હતી જેમાં IAF કાફલામાં હાલના મિગ-29 લડાયક માટે નવા અદ્યતન એન્જિનનો ઓર્ડર હિન્દુસ્તાન એરોનોટિક્સને રૂ. 5,300 કરોડમાં આપવામાં આવ્યો છે.

4 / 5
HALની વાત કરીએ તો કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 23.9% CAGR ની સારી નફામાં વૃદ્ધિ કરી છે. કંપનીનું ઇક્વિટી (ROE) ટ્રેક રેકોર્ડ પર સારું વળતર છે: 3 વર્ષ ROE 26.7% છે. તેમજ કંપની 29.6% ની ડિવિડન્ડ ચૂકવણી જાળવી રહી છે. કંપનીની વર્કીંગ કેપિટલની વાત કરીએ તો 98.4 દિવસથી ઘટીને 38.2 દિવસ થઈ ગઈ છે.

5 / 5
HALનો સ્ટોક તેની બુક વેલ્યુના 8.12 ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે કંપનીના વેચાણની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં 7.77% ની નબળી વેચાણ વૃદ્ધિ આપી છે અને છેલ્લા 3 વર્ષમાં પ્રમોટર હોલ્ડિંગમાં -3.51% ઘટાડો થયો છે.

Next Photo Gallery