Plant In Pot : મની પ્લાન્ટને ઘરે ઉગાડવા અપનાવો આ ટીપ્સ, ક્યારેય પણ સુકાશે નહીં, જુઓ તસવીરો
મની પ્લાન્ટ પણ વાસ્તુની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મની પ્લાન્ટ ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને ઘરે મની પ્લાન્ટ ઉગાડવાની ઈચ્છા હોય છે. પરંતુ કેટલીક વાર આ પ્લાન્ટ સુકાઈ જતો હોય છે. તો આજે અમે તમે કેટલીક એવી ટીપ્સ જણાવીશું જેથી મની પ્લાન્ટ સારી રીતે ગ્રોથ કરી શકે.