Gold Price Today: લગ્નની સીઝન વચ્ચે આજે સસ્તું થયું સોનું ! જાણો તમારા શહેરમાં 22 કેરેટ સોનાનો શું છે ભાવ?

|

Jan 20, 2025 | 12:41 PM

Gold Price: સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 96,400રૂપિયા છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી 3000 રૂપિયા મોંઘી થઈ ગઈ હતી.

1 / 5
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારા વચ્ચે આજે તેના ભાવમાં બ્રેક લાગી છે. આજે, 20 જાન્યુઆરી, 2025 ના રોજ, સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં સોનું 1460 રૂપિયા મોંઘુ થયું હતું.

2 / 5
20 જાન્યુઆરીના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હાલ, 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 81,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે મુંબઈમાં 24 કેરેટનો ભાવ ઘટીને 81,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1460 રૂપિયા અને 22 કેરેટ સોનું 1350 રૂપિયા મોંઘુ થયું છે.

3 / 5
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 74,390 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 81,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

4 / 5
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ  96,400રૂપિયા છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી 3000 રૂપિયા મોંઘી થઈ ગઈ હતી.

5 / 5
શુક્રવાર, 17 જાન્યુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 500 રૂપિયા ઘટીને 93,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. એશિયન બજારોમાં કોમેક્સ ચાંદીના વાયદાના ભાવ 1.47 ટકા ઘટીને 31.26 ડોલર પ્રતિ ઔંસ થયા.

Next Photo Gallery