ગુજરાતથી લઇને યુપી-બિહાર સુધી, મકરસંક્રાંતિ પર દરેક ઘરે ચોક્કસ બને છે આ પરંપરાગત વાનગીઓ

|

Jan 13, 2025 | 11:30 AM

Makar Sankranti 2025: મકરસંક્રાંતિના અવસર પર, યુપી, બિહારથી લઈને ગુજરાત સુધી દરેક ઘરમાં પરંપરાગત વાનગીઓ ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે. જે તમે ઘરે તૈયાર કરી શકો છો.

1 / 7
મકરસંક્રાંતિના અવસર પર, દરેક ઘરમાં કેટલીક પરંપરાગત વાનગીઓ ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે. યુપી, બિહારથી લઈને ગુજરાત સુધીની આ પરંપરાગત વાનગીઓ ખૂબ પ્રખ્યાત છે. જેને ઘરે પણ બનાવીને આરોગી શકાય છે. જાણો કઇ એવી વાનગીઓ છે જે સંક્રાંતિ પર ચોક્કસથી બનાવવામાં આવે છે.

2 / 7
ગુજરાત તથા યુપીથી લઈને બિહાર સુધી દરેક ઘરમાં તલ અને ગોળ મિક્સ કરીને લાડુ બનાવવામાં આવે છે. આ સાથે આ તલના લાડુનું દાન કરવાની પણ પરંપરા છે.

3 / 7
યુપીના લગભગ દરેક ઘરમાં મકરસંક્રાંતિના દિવસે અડદની દાળ અને નવા ચોખાની ખીચડી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં ઘણી બધી લીલા શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. ખીચડી દાન કરવાની પણ પરંપરા છે. તેથી જ યુપીમાં મકરસંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે.

4 / 7
મકરસંક્રાંતિના દિવસે નવા ચોખાના ચુડાને દહીંમાં ભેળવીને ખાવાની પરંપરા છે. બિહારમાં મકરસંક્રાંતિનો તહેવાર દહીં ચૂડા વિના અધૂરો માનવામાં આવે છે.

5 / 7
યુપીમાં, મકરસંક્રાંતિ પર, સફેદ તલને શેકીને અને ગોળ સાથે ભેળવીને ગજક તૈયાર કરવામાં આવે છે. તેના વિના પણ તહેવારની મજા અધૂરી રહી જાય છે.

6 / 7
ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને આ દિવસે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આમાંનું એક છે કચરીયુ. જે સફેદ તલને શેકી અને પીસીને અને તલના તેલ અથવા ઘી સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે.

7 / 7
ગુજરાતમાં, લાપસી, મમરાના લાડું, તલના લાડું, ઉંધીયું,શેરડી,ખીચડો,કાંગનો પાક,ઘુઘરી વગેરે આરોગવાની પરંપરા છે.

Next Photo Gallery