Plant In Pot : બોંસાઈ પ્લાન્ટની સંભાળ રાખવા અપનાવો આ ટીપ્સ, જાણો કેવા હોય છે આ છોડ, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો બોંસાઈ પ્લાન્ટને ઉગાડતા હોય છે. પરંતુ ઘણી વખત છોડની યોગ્ય કાળજી ન રાખતા છોડ સૂકાઈ જાય છે. આજે આપણે જાણીશું કે બોંસાઈ પ્લાન્ટની કાળજી કેવી રીતે રાખવી જોઈએ.