Fashion Tips: ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ માટે આલિયા ભટ્ટનો આ લુક કરી શકો છો કોપી

|

Apr 18, 2022 | 9:32 AM

અભિનેત્રી આલિયા ભટ્ટ માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં, પરંતુ તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. જો તમે ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરો છો, તો તમે આલિયાના આ લુક્સમાંથી પ્રેરણા લઈ શકો છો.

1 / 5

2 / 5
ટોપ અને સ્કર્ટ - આ તસવીરમાં આલિયાએ પીચ કલરના સ્કર્ટ સાથે ઓફ વ્હાઇટ ટોપ પહેર્યું છે. આ સાથે મેચિંગની હેવી એરિંગ્સ પહેરી છે. આલિયાએ હાઈ પોનીટેલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

3 / 5
કેપ વિથ પ્લાઝો અને ટોપ- હાલમાં પ્લાઝો ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ તસવીરમાં આલિયાએ પ્લાઝો અને ટોપ પહેર્યુ છે. આલિયા આ ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાએ સિમ્પલ પ્લાઝો અને ટોપ સાથે એમ્બ્રોઈડરી કરેલી કેપ પહેરી છે.

4 / 5
ફ્રિલ સાડી- આલિયાએ આ તસવીરમાં ગ્રીન અને યલો પ્રિન્ટેડ ફ્રિલ સાડી પહેરી છે. આ સાથે તેણે હેવી ઈયરિંગ્સ પહેરી છે. હળવો મેકઅપ કર્યો છે. લુકને કમ્પ્લીટ કરવા માટે હાઈ પોનીટેલ બનાવવામાં આવી છે.

5 / 5
ધોતી સ્ટાઈલ સૂટ અને પેન્ટ- તમે કોઈપણ પાર્ટી અથવા ખાસ પ્રસંગમાં આલિયાના આ લુકને રિક્રિએટ કરી શકો છો. આ તસવીરમાં આલિયાએ પેન્ટની સાથે ધોતી સ્ટાઈલનો સૂટ પહેર્યો છે. દેખાવને પૂર્ણ કરવા માટે ઈયરિંગ્સ પહેરવામાં આવી છે.

Next Photo Gallery