મોહમ્મદ શમીની જગ્યા ટીમ ઈન્ડિયામાં અર્શિન કુલકર્ણી લેશે?

|

Dec 09, 2023 | 5:45 PM

U-19 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર અર્શિન કુલકર્ણી આવનારા સમયમાં ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમીની જગ્યા લે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે હાલમાં અંડર 19 એશિયા કપ દુબઈમાં રમાઈ રહ્યો છે. અર્શિન અતુલ કુલકર્ણી આ ટુર્નામેન્ટમાં ભારતની અંડર 19 ટીમમાં જોવા મળી રહ્યો છે.

1 / 5
મોહમ્મદ શમીની જગ્યા લઈ શકે તે બોલરનું નામ અર્શિન અતુલ કુલકર્ણી છે. તમને જણાવી દઈએ કે હાલમાં અંડર 19 એશિયા કપ દુબઈમાં રમાઈ રહ્યો છે. અર્શિન અતુલ કુલકર્ણી આ ટુર્નામેન્ટમાં ભારતની અંડર 19 ટીમમાં જોવા મળી રહ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી.

2 / 5
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન અર્શિન કુલકર્ણીએ પ્રથમ બોલિંગ કરવાના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો.

3 / 5
18 વર્ષના અર્શિન અતુલ કુલકર્ણીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેની સામે બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

4 / 5
તમને જણાવી દઈએ કે 18 વર્ષના ફાસ્ટ બોલરે આ મેચમાં માત્ર 8 ઓવર નાખી અને 29 રન આપ્યા જ્યારે 3 વિકેટ લીધી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 3.62 હતો. આ આંકડા પરથી ખેલાડીના બેસ્ટ બોલિંગ પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે. યુવા ખેલાડીની આ બોલિંગમાં ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી મોહમ્મદ શમીની ઝલક જોવા મળી હતી.

5 / 5
આ દરમિયાન અર્શિન અતુલ કુલકર્ણીને રાજ લિંબાણીની મદદ મળી હતી. આ દરમિયાન બંને ખેલાડીઓએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. રાજ લિંબાણીએ આ મેચમાં 10 ઓવર પણ નાખી અને 46 રન આપીને 3 વિકેટ લીધી. આ બે ખેલાડીઓના કારણે અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને માત્ર 173 રન જ બનાવી શકી હતી.

Next Photo Gallery